Pages

Saturday, December 8, 2012

શરમ


હોય કોઇ પણ પક્ષના,
નેતાઓ રાષ્ટ્રીય શરમ છે.
કોઇ વ્યંગ નથી,
કમનસીબે નક્કર હકીકત છે.
લાલુ, કાંડા કે કલમાડી,
કોને કરવી ગઝલ અર્પણ,
પવાર યા બાંગારુ પણ હોઇ શકે?
લાઇન તો હજુ બહુ લાંબી છે,
લોકોનું આપણે શું કરીશું?
બધાય આપણે ચૂંટેલા છે.
શરમ પણ આપણી કેવી બેશરમ,
વિરોધ કરવાની પણ કોની તૈયારી છે?
-રાજેન્દ્ર શાહ

No comments:

Post a Comment