Pages

Friday, December 14, 2012

કોઈ મારી આંખમાં તરતું હશે


કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.
- ગોવિંદ ગઢવી

No comments:

Post a Comment