Pages

Monday, December 17, 2012

મ્રુત્યુ-વિરહ


ઘણાં વખતથી મળ્યું નથી,
મૌત મારુ કેવું હશે
ઘડીક નીરાંતે સુતુ હશે,
કે જીવતર મારુ લેવું હશે
અંધારા મા છુપું હશે,
કે છડેચોક આવતું હશે
કરતું કોઇનું કતલ હશે,
કે શ્વાસ મારા ગણતું હશે
-”શબ્દ્શ્યામ

No comments:

Post a Comment