Pages

Friday, December 14, 2012

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,


ભીંતને લીધે   પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.
 મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.
- મુકુલ ચોકસી

No comments:

Post a Comment