Pages

Saturday, December 8, 2012

સુગંધ ભળી



સવારની પ્હોરમાં તમારી સંગત મળી,
સંગતની સાથે સુંવાળી રંગત મળી.
આંખ બંધ કરી તો તમારી યાદ આવી,
અને જોયું ખુલ્લા ગગનમાં,
તો તમારી તસવીર નજર આવી.
મહેકી ઊઠી મારી આખી સવાર,
સૂરજની સાથે સોનામાં સુગંધ ભળી.
-હરેશ ગોઢાણિયા

No comments:

Post a Comment