Pages

Saturday, December 15, 2012

લાજ ના ભાવથી નમી તે ગઝલ…


લાજ ના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દ્રષ્ટેીએ ગમી તે ગઝલ…..
એતો છે ચીજ સર્વ મોસમની
નિટત્ય લાગે જે મોસમી તે ગઝલ…..
લીટી એકાદ સામ્ભળી ખુશી
હલબલી જાય આદમી તે ગઝલ……

No comments:

Post a Comment