Pages

Saturday, December 15, 2012

હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે


ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

No comments:

Post a Comment