Pages

Saturday, December 15, 2012

કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત


કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત
કોઇ જતુ  નથી ને કોઇ આવતું  નથી
કોઇ છે એકલું ચોગમ બહુ ઉદાસ છે રાત
ચાલો કે ભરી  પ્રતીક્ષા ના શ્વેત ફુલ થી
 અંઘકારનું રેશમ બહુ ઉદાસ છે
રાત હરેક ફુલ કને જઇને હવાને પૂછ્યું કે
રડી છે કે શબનમ બહુ ઉદાસ છે રાત
નજરે ચડી એક વાર અને પ્રેમ થઇ ગયો
સાજો હોવા છતાં હું બીમાર થઇ ગયો…….

No comments:

Post a Comment