Pages

Tuesday, December 18, 2012

મિલનની એક આશ


મ્હારા હૃદયના એક-એક ધબકારમાં, ને
શ્વ્વાસે-શ્વ્વાસમાં બસ તારો  એક વાસ છે
એક ઈશ! અને બીજો ત્હારો  આવાસ છે
જે દિથી તુજને નિહાળ્યા છે, ત્યારથી
મનની એક  આશ તુ  મારો સહવાસ છે
ઊભો રહું છું એકલવાટે, ત્યારે પણ
આભાસ થાય છે કે તુજ
ચહેરો આસપાસ છે
દિન-પ્રતિદિન કપિલ
તુજને નિહાળે છે, પણ
હવે તો હેત મધુર મિલનની એક આશ છે
નજર સમક્ષથી દૂર ચાલ્યા
જાઓ, કે પછી
તમારી અનુપસ્થિતિમાં જાણે  દિલ ઉદાસ છે.
-પરમાર કપિલ એસ.

No comments:

Post a Comment