Pages

Tuesday, December 18, 2012

મળી ગયું


મળ્યું એક બિંદુ પાન પર,
ને મોતી સમજી ગળી ગઇ.
સ્પશ્યું જ્યાં હૃદયમાં ને,
ગાઢ સ્મરણમાં સરી ગઇ.
મળ્યો સાથ સજ્જનોનો અને,
વગર નાવે તરી ગઇ.
આશા એક સુંદર જીવનની ને,
સારો સાથી મળી ગયો.
દુનિયા તો છે સુંદર ને,
સુંદરતા પામનાર મળી ગયો.
કોણ ગયું કોઇની સાથે, ને જશે કોણ,
પણ સાથે જનારું મળી ગયું.
આપ્તજનો કે પરાયા સ્વાર્થના,
પણ દિલને દિલાસો દેનાર મળી ગયું
મળ્યું એક બિંદુ પાન પર
-તૃપ્તિબા ગોહિલ

No comments:

Post a Comment