Pages

Saturday, December 15, 2012

રોજ રાત્રે છાને ખૂણે ફૂલદાની રડે છે.


રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને   સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?

No comments:

Post a Comment