Pages

Tuesday, December 18, 2012

આજે મહેફીલો


આજે મહેફીલો માં અહં અને ઈર્ષા ની ભાગીદારી ઉજવાય છે,
અને સ્વાર્થ સાથે ની દોસ્તી ને સાચી કહેવાય છે
આજે હરતા ફરતા લોકો ની પાછળ દંભ ના પડછાયા છે,
અને દેખાદેખી માં ઘણા સંબધ સચવાયા છે…….
મેહુલ જાની

No comments:

Post a Comment