Pages

Wednesday, December 12, 2012

હું ચાહું છું


હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
- સુન્દરમ

No comments:

Post a Comment