Pages

Saturday, December 8, 2012

દરિયા ને મે જ્યારે જોયો,


દરિયા ને મે જ્યારે જોયો,

મનમાં થયુ મણસ જેવો.
ક્યારેક તો ઍવો શાંત લગે !
જાણે દરિયો કે બીજુ કઈ.
પણ જ્યારે અમાસ કે પુનમ,
જીવના દુઃખ અને સુખ જેવો.
ઘુઘવાટા મારે જાણે અંદર કાંઇ,
માણસના મનનાં પ્રશ્ન જેવો.
ઉછળીને રેતી ને ભીંજાવે ઍમ,
જાણે માણસ મળે પ્રેમથી મણસને.
પણ થોડા સમય માટે મળે,
જેમ માણસ રહે માણસ સાથે.
અનેક રાઝ છુપાયેલા છેદમન’,
જેવા માણનાં સંબંધ છે અવો.
-સર્વદમન

No comments:

Post a Comment