Pages

Monday, December 10, 2012

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે

જાહેરમાં  દમામ કે પાસ આવવા  દે,
અંદરથી  સંભાળ કે છેટે જવા  દે !
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ’,
પોતે  દે, બીજાની કને માગવા  દે !
-’મરીઝ

No comments:

Post a Comment