Pages

Tuesday, December 11, 2012

ગઝલ


મનમાં એવુ ભમ્યા કરે છે
દિલમાં એવું થયા કરે છે
અજબ  સંવેદનાઓ છે
સતત કંઇક અનોખુ થયા કરે છે
રસ્તામાં જતા સામે મળ્યા કરે છે
નયનો તેના હોઠો પર ભમ્યા કરે છે
લાખ પ્રયત્ને માંડીવાળુ તોય 
દિલ સલામ રૂપ સુંદરી ને કર્યા કરે છે.
લાલ લાલીના લાલ લાલ હોઠ પર
નજર ને મન ત્યાં રહ્યા કરે છે
અનાયાસે ઉહ્કારો નીકળ્યા કે
મન ભરતીમાં હીલોળે ચડાવ્યા કરે છે.
શું થાય ને શું કરુ?
માત્ર હોઇને  મન મનાવાનું
થયા કરે અનંતના જગતમાં
જ્યાં મારી રૂદિયાની રાણી મારી
બાંહોમાં સમાયા કરે છે
મનમાં એવું ભમ્યા કરે છે!
ભલે હોય રસ્તામાં બધાં વળાંકો
તોય દિલમાં રમ્યા કરે છે
મનમાં એવું ભમ્યા કરે છે!
-એલ.એન.ચુડાસમા 

No comments:

Post a Comment