Pages

Thursday, December 13, 2012

વરસાદી રાત


વરસાદી રાત,
કાળા ડીબાંગ વાદળો,
ઘેરો અંધકાર
આકાશ માં ચમકતી વીજળી
તારી આંખ ના પલકારા
મારા પર જુકેલા વાળ
ને પછી આવી સુંદર સવાર
સંતૃપ્ત પૃથ્વી અને હું પણ .
-શ્રેયસ ત્રિવેદી

No comments:

Post a Comment