Pages

Saturday, December 8, 2012

દૂર જઇને…


દૂર જઇને કોઇ સતાવે

તો કોઇ એટલે પાસ આવે
કોઇ બનતી નથી એમાં ઘટના
કથા સાંભળો ને રડાવે
સત્યનો હાથ સૌથી ઉપર છે
સૂર્ય એને વધારે જલાવે
કાળ ઘેરી વળે છે બધાને
સૌની સાથે ખદને વિતાવે
ગણગણે છે સમજાય એવું
અણસમજ એક ગઝલો લખાવે
-ભરત વિંઝૂડા

No comments:

Post a Comment